fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે પાલિકાના વોર્ડમાં યોજાઈ મોદી પરિવારની સભા

રાષ્ટ્ર સેવાને સર્વોપરી માનનારા દેશના પ્રધાનમંત્રી મોદી માટે ભાજપ પરિવાર છે ને ભાજપના કાર્યકર્તાઓ મોદી પરિવાર તરીકે હવે ઓળખાઈ રહ્યા છે અગાઉ ચોકીદાર બનેલા કાર્યકર્તાઓ હવે પરિવાર બનીને 2024 ની લોકસભાની ચૂંટણીમાં અબ કી બાર 400 કે પાર બેઠકો લાવીને પ્રધાનમંત્રી ની હેટ્રિક મારવાની ભાજપના કાર્યકર્તાઓની સાવરકુંડલા ખાતે વોર્ડ નંબર 2 અને 3 ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાના અધ્યક્ષસ્થાને યોજાયેલી મોદી પરિવારની સભામાં ધારાસભ્ય કસવાળાએ વિકસિત ભારતનો ધ્યેય અને રાષ્ટ્ર સેવા સમર્પિત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને દેશ નહિ પણ દુનિયામાં એક નવી કેડી કંડારવાનું કામ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે ને વિકસિત ભારત 2047 ના લક્ષ સાથે કામ કરતા સમર્પિત સેવાના સારથી ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે દરેક ભારતીય 2024 ની ચૂંટણીમાં અકલ્પનીય વિકટરી સાથે નરેન્દ્રભાઈ મોદી બિરાજે તે અંગે કસવાળાએ હર્દય સ્પર્શી અપીલ કરી હતી આ મોદી પરિવાર સભા પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી  પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી  વિજયસિંહ વાધેલા, શ્રી રાજેશભાઈ નાગ્રેચા,નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, ,ઉપપ્રમુખ શ્રી પ્રતીકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌહાણ નાગરીક બેંક એમ.ડી. પરાગભાઈ ત્રિવેદી, નગરપાલિકા ચેરમેનશ્રીઓ,  સદસ્યશ્રીઓ, બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/