fbpx
અમરેલી

ગઢુલા શાળાના બાળકો સાથે જન્મદિવસ રઘુભાઈ આહિર

ગઢુલામાં શાળાના બાળકો સાથે જન્મદિવસ મનાવતાં ભાજપ અગ્રણી શ્રી રઘુભાઈ આહિર  પ્રાથમિક શાળામાં બાળકોને આપી દફતરની ભેટઈશ્વરિયા બુધવાર તા.૨૭-૪-૨૦૨૪ ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી રઘુભાઈ આહિરે શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ગઢુલામાં શાળાનાં બાળકો સાથે જન્મદિવસ મનાવ્યો છે.

સિહોર તાલુકાનાં ગઢુલા ગામે પ્રાથમિક શાળામાં બાળકોને દફતરની ભેટ આપીને ભાજપ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ આહિરે જન્મદિવસ મનાવ્યો છે. આ પ્રસંગે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં અને શુભકામના પાઠવી. આ અગ્રણી દ્વારા શાળામાં દફતર ભેટ આપવામાં આવી જેમાં શુભેચ્છકો સુરત આહિર સમાજ સેવા સમિતિનાં પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ અને શ્રી મૂળજીભાઈ મિયાણી જોડાયાં હતાં. આચાર્ય શ્રી ધીરુભાઈ જાંબુકિયા સંકલનમાં રહ્યાં હતા.અગ્રણી શ્રી રઘુભાઈ આહિર દ્વારા વિવિધ પ્રસંગોમાં ગઢુલામાં સહયોગી બનતાં રહ્યાં છે, જેથી શાળા પરિવાર સાથે પુરા ગામને પણ રાજીપો રહેલો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/