fbpx
અમરેલી

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુટભવાની મંદિર નો ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી 

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સૌરાષ્ટ્ર ના વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં વસતા સમસ્ત ભાતિયા દ્વારા કુળદેવી શ્રી બુટભવાની માતાજી મંદિર નો ૨૩ મો પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી સમસ્ત ભાતિયા પરિવાર ની એકયતા ભાતૃપ્રેમ વચ્ચે હેમાદ્વિ પ્રયોગ નવકુંડી મહાયજ્ઞ યોજાયો સૌરાષ્ટ્રભર ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વસતા સમસ્ત ભાતિયા પરિવારજનો ની વિશાળ ઉપસ્થિતિ માં કુળદેવી શ્રી બુટભવાની મંદિર ના ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉટવડ ગામે નવાણિયા ખાંભડા ખાખરીયા ગળકોટડી તાજપર ભમરીયા લીમડા જલાલપુર આટકોટ દામનગર ભાવનગર વાળુંકડ લાઠી  સુરત અમદાવાદ સહિત માંથી સમસ્ત ભાતિયા પરિવારજનો ની દૈવી અનુષ્ઠાન માં હાજરી સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી શ્રી બુટભવાની માતાજી મંદિર ના ૨૩ માં પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવકુંડી મહાયજ્ઞ ના દર્શન પૂજન અર્ચન કરતા સમસ્ત પરિવારજનો એ ધન્યતા અનુભવી હતી દૈવી અનુષ્ઠાન ચેત્રી નવરાત્રી ભગવાન શ્રી રામનવમી ના પાવન પર્વ એ દર વર્ષે ઉજવાતા બુટભવાની મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માં દૂરસદુર રહેતા ભાતિયા પરિવાર ના નાના મોટા આબાલ વૃદ્ધ સહિત સમસ્ત પરિવારજનો ની સામુહિક હાજરી માં ભવ્ય ૨૩ મો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/