fbpx
અમરેલી

સાવરકુંડલા વિધાનસભાના 13 ગામડાઓમાં ભરત સુતરીયાનો યોજાયો પ્રવાસ

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 14 – અમરેલી લોકસભા બેઠક પર પ્રચાર પ્રસારિત જોર પકડયું છે બધા લોકોની નજર અમરેલી બેઠક પર છે આ બેઠક પર કોણ મારશે બાજી ત્યારે અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાને મળી રહ્યું છે લોકોનો સમર્થન વડીલોના આશીર્વાદ ભરત સુતરીયા ને મળી રહ્યા છે ગઈકાલે સાવરકુંડલા વિધાનસભાના 13 ગામડાઓમાં પ્રવાસ યોજવામાં આવ્યો હતો જાબાળ, અભરામપરા, દોલતિ, નવાગામ, છાપરી, લીખાળા, ઠવી, શેલણા, પીઠવડી, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, જુના સાવર, જીરા વિવિધ ગામડાઓમાં કાર્યક્રમ સફળ બન્યો હતો અને દરેક કાર્યક્રમમાં લોકોની પણ હાજરી બહોળી સંખ્યા જોવા મળી હતી નાનો માણસ એક કામ નો માણસ ના સૂત્ર ખરા અર્થમાં સાર્થક થયું છે ગામડાના લોકોમાં એક અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું લોકોએ પણ કહ્યું હતું કે ભાજપ સરકારે જે અમરેલી લોકસભા માટે જે નિર્ણય લીધો છે

તે યોગ્ય છે કે નાનો માણસ જાણે છે કે ગામડાના લોકોને શું જોઈએ છે હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી દર નજીક આવતું જાય છે તેમ તેમ મધ્યસ્થ કાર્યાલય પણ ખુલ્લી મુકવામાં આવી રહી છે આ તો કે ધારાસભ્ય મહેશ કસવાલા એ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નાના માણસો દ્વારા કરવામાં આવી છે તેને લઈને ગામના લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, સાવરકુંડલાના તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન લાલજીભાઈ મોર, રાહુલભાઇ રાદડીયા,સાવરકુંડલા યાર્ડ નાં ચેરમેન દિપકભાઈ માલાણી, સાવરકુંડલા શહેરના પ્રભારી સંજયભાઈ રામાણી, ભૂપેન્દ્રભાઈ ખુમાણ, લલિત બાલધા, સાવરકુંડલા તાલુકાના પૂર્વ પ્રમુખ રાઘવભાઈ સાવલિયા, સરપંચો, ભાજપના કાર્યકર્તાઓ અને ગામના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/