fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સફળ આરોગ્ય શિબિરનું આયોજન –

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી આજરોજ ડો.વડેરા સાહેબની હોસ્પિટલ ખાતે એક્યુપ્રેસર કેમ્પ તેમજ બી.પી અને ડાયાબિટીસ ફ્રી ચેકઅપ કેમ્પનુ સુંદર આયોજન સમાપન…આ કેમ્પનો લાભ લેવા માટે  સાવરકુંડલા તાલુકામાંથી દર્દી નારાયણ વહેલી સવારથી આવી પહોંચીયા હતા…તેમાં એક્યુપ્રેસર કેમ્પમાં ૮૯ લાભાર્થી ઓએ લાભ લીધો હતો..તેમજ બી.પી અને ડાયાબિટીસ ૩૮ લોકો ફ્રી ચેકઅપ કરી લાભ લીધો હતો…આ કેમ્પમાં શ્રી ડોક્ટર વડેરા સાહેબ,શ્રી રાજપુરા સાહેબ,મેહુલભાઈ વ્યાસ,ભાયલાલભાઈ ધીણોજા,કીશોરભાઈ વાળા,દિનેશભાઈ ખખ્ખર,અરવીંદભાઈ પરમાર,વર્ષાબેન ધીણોજા સુંદર લોકોને સેવા આપી હતી

આ કેમ્પને સફળ બનાવવામાં કલબના પ્રેસિડેન્ટ કમલ શેલાર તેમજ કલબના સ્થાપક કરશનભાઈ ડોબરીયા,દિપકભાઈ બોધરા,અશોકભાઈ અગ્રાવત,ઘનશ્યામભાઈ રાદડીયા,દિવ્યેશભાઈ સંધાણી,વિજયભાઈ વિઠલાણી,હરેશભાઈ પટેલ,ભરતભાઈ સેલડીયા,મયુરભાઈ વાઘેલા,અશોકભાઈ સોસા,ચેતનભાઈ પરમાર,હાદિકભાઈ પરમાર,મેહુલભાઈ સંધાણી તેમજ દરેક લાયન્સ મેમ્બર્સ હાજરી આપીને આ કેમ્પ સફળ બનાવેલ હતો. એમ  લાયન્સ કન્વીનર લાયન જીજ્ઞેશ ગળથીયાની એક યાદીમાં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/