fbpx
અમરેલી

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ  ચૂંટણી ફરજ પરના ૪,૫૮૧ અધિકારી કર્મચારીઓ માટે ટપાલથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ

 ૧૪-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી ફરજ બજાવનારા ઉપરાંત આવશ્યક સેવા સાથે સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ થાય અને તે મતદાન કરી શકે તે હેતુથી મંગળવારથી ટપાલથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

     અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૯૪-ધારી૯૫-અમરેલી૯૬-લાઠી૯૭-સાવરકુંડલા૯૮- રાજુલા૯૯-મહુવા૧૦૧-ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ચૂંટણી ફરજ પરના ૪,૫૮૧ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ માટે ફોર્મ નં.૧૨ના આધારે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવ્યું છે.

         મંગળવારે આ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારના સુવિધા કેન્દ્ર ખાતે ટપાલથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ મતદાન પ્રક્રિયા આગામી તા.૦૨ મે૨૦૨૪ સુધી યોજાશે.ટપાલથી મતદાન માટે ૯૪-ધારી વિધાનસભા મતવિસ્તાર માટે ૩૫૬૯૫- અમરેલી વિધાનસભા મતવિસ્તાર માટે ૫૫૦૯૬-લાઠી વિધાનસભા મતવિસ્તાર માટે ૩૬૨૯૭-સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તાર માટે ૩૬૨૯૮-રાજુલા વિધાનસભા મતવિસ્તાર માટે ૩૧૯૯૯-મહુવા વિધાનસભા મતવિસ્તાર માટે ૧૩૩૫૧૦૧- ગારિયાધાર વિધાનસભા મતવિસ્તાર માટે ૧,૨૯૭ એમ ૪,૫૮૧ બેલેટ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/