fbpx
અમરેલી

અમરેલી શહેરમાં મતદાન જાગૃતિ અર્થે ઉજાગર કરવામાં આવી રહેલ છે ત્યારે તા.૪ મેના રોજ ફોરવર્ડ હાઈસ્કૂલ ના મેદાન ખાતે રન ફોર વોટ નું આયોજન કરવામાં આવેલ છે.

અમરેલી તા.૨ અમરેલી શહેરમાં યોજાય રહેલ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે અમરેલી નગર પાલિકા દ્વારા અવનવા કાર્યક્રમ યોજી મતદારો ને મતદાન જાગૃતિ અર્થે ઉજાગર કરવામાં આવી રહેલ છે ત્યારે તા.૪ મેના રોજ ફોરવર્ડ હાઈસ્કૂલ ના મેદાન ખાતે રન ફોર વોટ નું આયોજન કરવામાં આવેલ છે.અમરેલી નગર પાલિકા ના ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવેલ હતું કે અમરેલી શહેરમાં સાતમી મે ના રોજ યોજાય રહેલ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો જાગૃતિ દાખવી મતદાન કરે તે દિશામાં ઇલેક્શન કમિશન દ્વારા દરરોજ અવનવા કાર્યક્રમ યોજવા તાકીદ કરવામાં આવી રહેલ છે. ચૂંટણી પંચની સૂચના મુજબ ની તમામ કામગીરી અમરેલી નગર પાલિકા દ્વારા ચુસ્ત પણે કરવામા આવી રહેલ છે. આવીજ રીતે મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે તા.૪ મેના રોજ સાંજ ના છ કલાકે અમરેલી ફોઈવર્ડ સ્કૂલ ખાતે આવેલ વિશાળ ગ્રાઉન્ડ ઉપર રન ફોર વોટ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં શહેરીજનોએ પોતાની નૈતિક ફરજ ને ઉજાગર કરવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જાહેર વિનંતી કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/