fbpx
અમરેલી

અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન

અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે મંદિર માં દર્શન બાદ કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન ૧૮ મી લોકસભા માટે અમરેલી લોકસભા બેઠક નં -૧૪ ના ઉમેદવાર જેનીબેન ઠુંમર અને એમના પિતા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પિતા પુત્રી બંને એ  કુંકાવાવ ના વાવડી ખાતે મતદાન કર્યું હતું વિજય મુદ્રા માં મતદાન બાદ ઉત્સાહ દર્શાવ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/