fbpx
અમરેલી

ખાંભાના પચપચીયા ગામે વરરાજાએ મતદાન કર્યુ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સાવરકુંડલા- ૨૪ મતદાન મથક પર સાવરકુંડલાના કેવડા ખાતેના કિન્નર મઠમાં રહેતા અન્ય જાતિના નાગરિકોએ મતદાન કર્યુ હતું. મતદાન કરી લોકશાહીના મહા પર્વની ઉજવણી કરી તેમણે મતદાનનું મહત્વ જણાવી નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ પ્રસરાવ્યો હતો.બગસરા, રાજુલા સહિતના વિસ્તારના વરિષ્ઠ નાગરિકોએ મતદાન કરી અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો. ખાંભાના પચપચીયા ગામે વરરાજાએ મતદાન કરી નાગરિક તરીકેની તેમની ફરજ અદા કરી હતી. દિવ્યાંગોએ મતદાન કરી અચૂક મતદાન – નાગરિકની ફરજ અને અધિકાર સંદેશ વ્યક્ત કર્યો હતો.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/