fbpx
અમરેલી

શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ   હબુકવડનાં વિદ્યાર્થીઓએ મેળવી ધો – 10 માં જ્વલંત સફળતા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ – 10 ની પરીક્ષામાં શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ -હબુકવડનાં વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિદ્ધિ મેળવી છે. જેમાં *ગાંગાણી યુક્તિબેન ભાવેશભાઈ ( 99.59 PR ) સાથે પ્રથમ ક્રમાંક , ડોડીયા મિત મુકેશભાઈ ( 99.28 PR ) સાથે દ્વિતીય ક્રમાંક , પરમાર વિજય બાબુભાઇ ( 99.14 PR ) સાથે તૃતીય ક્રમાંક , કાકડીયા વંદન નરેશભાઈ (98.82 PR ) સાથે ચતુર્થ ક્રમાંક , ધાંધલ્યા પૂજાબેન નરેશભાઈ અને ગોહિલ બંસીબા કૃષ્ણસિંહ (98.36 PR) સાથે પાંચમો ક્રમાંક* મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાનાં કુલ 76 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓએ 95+ PR અને 28 વિદ્યાર્થીઓએ 90+ કરતાં વધારે PR મેળવી જ્વલંત સફળતા મેળવી છે. શાળામાંથી ગણિતમાં 5 વિદ્યાર્થીઓએ , સંસ્કૃતમાં 3 વિધાર્થીઓએ અને સામાજિક વિજ્ઞાન  3 વિધાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓની આ અનેરી સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/