fbpx
અમરેલી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા,અમરેલી ખાતે ‘‘સમર કેમ્પ’’ નું આયોજન કરવામાં આવ્યુ

•       પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લાની સરકારી શાળા ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ સાથે જોડાયેલ વિધાર્થીઓ માટે  તા.૦૯/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ દરમ્યાન શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા,અમરેલી ખાતે ‘‘સમર કેમ્પ’’ નું આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પમાં અમરેલીના તાલુકા કક્ષાએ જે સરકારી શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ  કાર્યરત છે. તેવી શાળાના વિધાર્થી  કુલ-૩૦૦ સાથે પોલીસ, શિક્ષકગણ પણ આ કેમ્પમાં જોડાયેલ છે.

•       આ ‘‘સમર કેમ્પ’’ ના ટાઇમ-ટેબલ મુજબ  ની દૈનિક  પ્રવૃતિ કરાવવામાં આવે છે.  જેમાં વહેલી સવારથી બાળકો પ્રભાતિયા સાથે વહેલા ઉઠી, સુર્યોદય નિહાળવું, બાદ ઝુમ્બા ડાન્સ, પરેડ,  ગૃપ કવીઝ, બાળકો દ્રારા સ્વઅભિવ્યકિતી , ઉર્મિગીત,  વિશિષ્ટ વ્યકિતઓનું ઉદબોધન, રોલ પ્લે, પ્રેરણાદાયક ફિલ્મ,મોક પાર્લામેન્ટ, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફારી પાર્ક વિજીટ, પોલીસ હેડ કવાટર્સ અમરેલીની વિઝિટ જેમાં હથિયાર નિદર્શન, અશ્ર્વદળ વિભાગની વિજીટનું આયોજન કરવામાં આવેલ છે.

•       આ ‘‘સમર કેમ્પ’’ માં બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટના સમય-પત્રક મુજબની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લઇ, હર્ષભેર આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/