fbpx
અમરેલી

પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમ માં ટ્રક મોઢે પાઠ્યપુસ્તક વિતરણ અન્નદાન થી ક્ષણિક તૃપ્ત થવાય વિદ્યાદાન થી જીવન તૃપ્ત થાય ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

વડોદરા કાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમ માં ટ્રક મોઢે પાઠ્યપુસ્તક વિતરણ કરાયા વડોદરા કાનમ છાત્રાલય પારસી અગિયારી સયાજીગંજ  ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી  માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં પેરેન્ટ્સ એસોસિયેશન ના પ્રમુખ કિશોરભાઈ ની ઉપસ્થિતિ માં પાઠ્યપુસ્તક આદન પ્રદાન કાર્યક્રમ યોજાયો પ્રાથમિક થી લઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ના હજારો વિદ્યાર્થી ઓ માટે પાઠ્યપુસ્તક આદમ પ્રદાન થી દરેક વિદ્યાર્થી પરિવારો ને ૪૦૦૦ થી ૫૦૦૦ હજાર ની બચત થઈ ટ્રક મોઢે પાઠ્યપુસ્તક આદન પ્રદન કાર્યકમ માં ધોરણ વાઇઝ કાઉન્ટરો ઉપર વિદ્યાર્થી અને વાલી ની ભીડ  “પાસ થયેલ માટે પસ્તી પણ ઉન્નત વિચારો સાથે અભ્યાસ કરવા ઇચુક માટે ખજાનો” ગણાતા પાઠ્યપુસ્તક મેળવવા હજારો વિદ્યાર્થી ભાઈ બહેનો એ લાભ મેળવ્યો પાઠ્ય પુસ્તક આદન પ્રદાન ની અનોખી મુહિમ જરૂરિયાત મંદ પરિવારો માટે આશીર્વાદ રૂપ પેરેન્ટ્સ એસોસિએશન પરિવાર નો પાઠ્ય પુસ્તક આદન પ્રદાન નો અનોખો યજ્ઞ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે અન્ન દાન થી ચડિયાતું વિદ્યા દાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે પાઠ્ય પુસ્તક આદન પ્રદાન કાર્યક્રમ થી હજારો પરિવારો ના ચહેરા ઉપર સ્મિત લાવતી આ પ્રવૃત્તિ ના આયોજકો ને ખૂબ ધન્યવાદ આપી ખુશી વ્યક્ત કરતા અનેકો મહાનુભવો એ આ કાર્યકમ માં હાજરી આપી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/