fbpx
અમરેલી

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ નો તા.૧૮-૦૫-૨૪ ના રોજ  લાઠી લીલીયા તાલુકાના પટેલ સમાજ ના તમામ પ્લેયર નું ૮ ટીમ ઓનર દ્વારા મેગા ઓક્શન કરવામાં આવશે જેમાં ઑક્શન પદ્ધતિ થી કુલ ૮ ટીમ તૈયાર થશે અને આગામી તા.૧ અને ૨ જૂન શની રવિ રોજ ભવ્યાતિભવ્ય ટુર્નામેન્ટ નો પ્રારંભ થશે આ તમામ કાર્યક્રમો આપ ઘેર બેઠા નિહાળી શકશો યુટ્યુબ ચેનલ LATHILILIYAPATIDARPREMIERLEAGUE પર આયોજક કમિટી હિરેન ભંડેરી, સમ્રાટ ધામત, શૈલેષ રાદડીયા નિલેશ હોથી ધર્મેશ ધોરાજીયા રાજ કાકડીયા લખન બલર વિકાસ રખોલિયા સંસ્કાર સોજીત્રા  મિલન ગઢીયા દર્શન ગઢીયા રોનક હીરપરા મૌલિક બાબરીયા ના યુવાનો દ્વારા નિર્દોષ મનોરંજન અને રમતગમત ક્ષેત્રે પ્રાગરતી પ્રતિભા ઓને પ્રોત્સાહન રૂપ આયોજન કરાયું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/