fbpx
અમરેલી

ધરોહર દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો વેબસંકુલ માં સમાવેશ થતા સમગ્ર પંથક માં ખુશી વ્યાપી

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો વેબસંકુલ માં સમાવેશ થતા સમગ્ર પંથક માં ખુશી વ્યાપી દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન ગણાતી ૧૪૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય સંસ્થાન નો ગુજરાત સરકાર દ્વારા સંપાદિત વેબ સંકુલ અહેવાલ માં સમાવેશ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો સ્મારકો પુસ્તકાલયો સહિત ની ધરોહર ની યાદી માં દામનગર શહેર ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાય નો પેજ ત્રણ ઉપર સમાવેશ કરતા સમગ્ર પંથક માં ખુશી ની લહેર પ્રગટી હતી વાંચક વર્ગ માં આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના સમગ્ર ટ્રસ્ટી મંડળ એવમ કર્મચારી ઓને અભિનદન પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ

રજનીભાઇ ધોળકિયા વસંતભાઈ ડોબરીયા વજુભાઇ રૂપાધડા બાબુભાઈ મકવાણા ભરતભાઈ ભટ્ટ ભગવાનભાઈ નારોલા માર્કેટયાર્ડ ઘનશ્યામભાઈ પરમાર જે બી નારોલા માધવ સ્ટીલ મનસુખભાઈ નારોલા જીવદયા નંદીશાળા પરિવાર ગોરધનભાઇ આસોદરિયા જીતુભાઇ બલર દેવચંદભાઈ આલગિયા લાભુભાઈ નારોલા કિશોરભાઈ વાજા સુરેશભાઈ મકવાણા નિકુલભાઈ રાવળ વિનુભાઈ જપયાલ રમેશભાઈ જોશી મહેશભાઈ પંડયા રામભાઈ પરમાર ધીરુભાઈ રાજપૂત દીપકભાઈ રાવળ અબ્દુલભાઇ દિવાના રાજુભાઈ ચુડાસમા વિપુલભાઈ નારોલા જયભગવાન ટ્રસ્ટ ગ્રીન આર્મી ટ્રસ્ટ મનસુખભાઈ કસોદરિયા કોશિકભાઈ બોરીચા ચિરાગ સોલંકી વિમલ ઠાકર રફીકભાઈ હુનાણી સતિષગિરી ગોસ્વામી ગોબરભાઈ નારોલા પાલિકા પ્રમુખ  હિમતભાઈ આલગિયા ધ્રુવભાઈ ભટ્ટ કિશોરભાઈ પંડયા ડો મોહત વાઢેર શબ્બીરભાઈ ભારમલ બાદલભાઈ ભટ્ટ જે એન ભાલાળા  પેન્શનર સમાજ અશોકભાઈ કથીરિયા ગોપાલભાઈ ચુડાસમાં એડવોકેટ આર સી દવે ભૂમિર બોસમિયા નયન જોશી મિત ધાણક પ્રીતેશ નારોલા સહિત સમગ્ર અમરેલી જિલ્લા ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એ શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરી હતી ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ સ્થાન સ્મારક ધરોહરો પુસ્તકાલયો ની ગુજરાત સરકારી વેબ સંકુલ  યાદી માં શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નો સમાવેશ થતા સમગ્ર પંથક માંથી શુભેચ્છા ની વર્ષા થઈ રહી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/