fbpx
અમરેલી

સાવરકુંડલા કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર ના  અન્ડર 15 અને અન્ડર 17 વર્ષ બંને ટીમ 

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર (ગુજરાત રાજ્ય) દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અમરેલી જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી કચેરી દ્વારા આયોજિત 63મો સુબ્રતો કપ ફુટબોલ 2024 જીલ્લા કક્ષા સ્પર્ધાનું આયોજન અમરેલી સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયું હતું. જેમાં સાવરકુંડલા કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર સંચાલિત એમ.એલ. શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) તેમજ આઈ.પી.શાહ (ગુજરાતી માધ્યમ) બંને વિભાગ ની અન્ડર 15 વર્ષ અને અન્ડર 17 વર્ષ ની ટિમો પ્રદેશ કક્ષાએ પ્રથમ આવેલ. આગામી દિવસોમાં બંને ટીમો રાજ્યકક્ષાએ રમવા જશે અને અમરેલી જીલ્લા નું નામ રોશન કરશે…

       અન્ડર 17 વર્ષના વિદ્યાર્થીઓ એમ.એલ. શેઠ અંગ્રેજી મીડિયમ ફાઇનલ માં અમરેલી ની ટિમ ને હરાવી ને વિજેતા થઈ હતી.આ સ્પર્ધામાં અન્ડર 17 વર્ષ ભાઈઓમાં 5 ટીમોએ ભાગ લીધો હતો જ્યારે શ્રીમતી આઈ.પી. શાહ ગુજરાતી માધ્યમ ની ટીમ અન્ડર 15 વર્ષ ભાઈઓની ટીમે અમરેલી ની ટીમને ફાઇનલમાં હરાવી હતી અને ત્રણ ગોલની લીડ મેળવી હતી. હવે આગામી દિવસોમાં રાજ્ય કક્ષા એ બંને ફૂટબોલ ટીમના કોચ હર્ષદભાઈ પંડ્યા, સચિન સર ના નેજા હેઠળ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/