fbpx
અમરેલી

બગસરા ના બે મહિલા હોમગાર્ડ બહેનોને હોમગાર્ડ કલ્યાણ નિધિ માંથી પ્રસુતિ સહાય અર્પણ કરવામાં આવી.

અમરેલી જિલ્લાના  બગસરા તાલુકાના બગસરા હોમગાર્ડ યુનિટ ના બે મહિલા હોમગાર્ડ બહેનો ને પ્રસુતિ સહાય નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય હોમગાર્ડ  કલ્યાણ નિધિ બોર્ડ માંથી હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડાયરેક્ટર જનરલ મનોજ અગ્રવાલ ની સૂચનાથી અને વડી કચેરી ગુજરાત રાજ્ય હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ જવાનો ના વેલ્ફેર ફંડ સહાય અને હોમગાર્ડ કલ્યાણ નિધિ માંથી બગસરા હોમગાર્ડ યુનિટ ના રીટાબેન પંડ્યા અને સુમિતાબેન વેકરિયા ને અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિત મહેતા, સેકન્ડ ઈન કમાન્ડન્ટ બળદેવસિંહ ગોહિલ દ્વારા પ્રસુતિ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે અમરેલી જીલ્લા હોમગાર્ડ કચેરી જુનિયર ક્લાર્ક ભાવિક વેકરિયા, કન્ટ્રોલ ઇન્ચાર્જ શરદ સાપરિયા, બગસરા હોમગાર્ડ યુનિટ ના ઓફિસર કમાન્ડિંગ, ક્લાર્ક તુષાર પરમાર, એન.સી.ઓ. પ્રફુલ બોરીચા, મહેન્દ્ર મહેતા અને બગસરા યુનિટના તમામ હોમગાર્ડ ભાઈઓ બહેનો અને જિલ્લા કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/