fbpx
અમરેલી

સાવરકુંડલાના ફરીયાદીને મોટી રકમની ગીફ્ટની લાલચ આપી, કસ્ટમ ડ્યુટી વગેરે ચાર્જના નામે ફરીયાદી પાસેથી કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી વિશ્વાસઘાત અને ઠગાઇ કરનાર નાઇજીરીયન આરોપીને ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી પકડી પાડી

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓનીસુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, દ્વારા અમરેલી જીલ્લામાં સોશિયલ મીડીયા સંબધિત તેમજ ફાઇનાન્શ્યલ ફ્રોડ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય. જેથી, પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા શ્રી ચિરાગ દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.એમ.કોલાદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત  સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે A-પાર્ટ નં- ૧૧૧૯૩૦૬૩૨૩૦૦૧૦/૨૦૨૩ IPC કલમ ૪૨૦,૪૦૬,૪૬૭,૪૬૮,૪૭૧ તથા I.T.એક્ટ કલમ-૬૬(ડી) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ. આ ગુન્હાની વિગત એવી છે કે,આ ગુન્હાના આરોપી VERONIKA ANDREW ANNIKA LATHBO  ઉ.વ ૨૭ હાલ રહે જી/૧૪૦૯,વર્ધમાન ગ્રીન કોર્ટ્સ સેક્ટર ૯૦,ગુરુગ્રામ હરીયાણા, મુળ રહે –MBAISE,OBOWO,IMO STATE-NIGERIA વાળાએ ફરીયાદી સાથે અવાર નવાર મેસેજમા વાતો કરી ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદીને મોટી રકમની ગીફ્ટની લાલચ આપી બાદ આ ગીફ્ટ દીલ્હી એરપોર્ટ ઉપર આવી ગયેલ છે. જે છોડાવવા માટે તેનો ચાર્જ ચુકવવો પડશે તેમ ફરીયાદીને અવાર નવાર ફોન તથા ટેક્સ મેસેજીસ કરી તેમજ ફરીયાદીને કુરીયર કંપનીનાઓએ ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટનો ટેક્સ તેમજ કસ્ટમ ડ્યુટીનો ચાર્જ ભરવો પડશે તેમ જણાવી આ ગીફ્ટનુ પાર્સલ છોડવવા માટે ફરીયાદીના SBI એકાઉન્ટમાથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂા.૧૪,૦૯,૦૦૦/- બદદાનતથી મેળવી ફરીયાદીનો વિશ્વાસ સંપાદન કરી તેમજ વિશ્વાસઘાત અને ઠગાઇ કરી ગુન્હો કરેલ. આ ગુન્હામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાની વિગતો ગુન્હામાં ઉપયોગમાં લિધેલ અલગ-અલગ મોબાઇલ નંબર તથા જુદા-જુદા બેંક એકાઉન્ટની વિગત તથા સોસીયલ મીડીયાના જુદા-જુદા એકાઉન્ટની વિગતો ચોક્ક્સાઇ પુર્વક   ટેક્નિકલ સર્વેલન્સ તથા એનાલીસીસ આધારે આરોપીને  ગુરુગ્રામ, હરીયાણા ખાતેથી તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ  પકડી પાડવામાં આવેલ છે.

પકડાયેલ મહિલા આરોપી:-

V

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/