fbpx
અમરેલી

સોશ્યલ મીડિયા નો સકારાત્મક ઉપીયોગ. ભુર્ગભ જળ માટે સોશ્યલ મીડિયા માં વાયરલ ખંભાતી કારીગર ની આવડત થી કુવા રિચાર્જ પદ્ધતિ અનુચરવા યોગ્ય

દામનગર સોશ્યલ મીડિયા નો સકારાત્મક સદેશ આપતો ખંભાતી પદ્ધતિ થી કૂવો રિચાર્જ નો અનુચરવા યોગ્ય વિડીયો જોવા મળ્યો સોશ્યલ મીડિયા ઉપર ફની વ્યગ કે ટાઈમ પાસ પોસ્ટ ઉપરાંત ઘણા વિડીયો પ્રેરણાત્મક હોય છે પરમાર્થ પ્રોકપકાર જીવદયા અને ટેલેન્ટ ના ઘણા વિડીયો સમસ્ત માનવ સમાજ માટે પ્રકૃતિ પર્યાવરણ માટે સુંદર સદેશ આપી જતા હોય છે તાજેતર માં સોશ્યલ મીડિયા ના ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ પાણી સંગ્રહ માટે પ્રેરણાત્મક ખંભાતી કારીગરે તળિયા થી લઈ કુવા ના કાંઠા સુધી બાંધેલો આ કૂવો પાણી સંગ્રહ અને ભૂગર્ભ જળ જળવાય તેવા સંદેશ સાથે વાયરલ વિડીયો બંધ પડેલ કુવા ને અને આસપાસ ના દાર ને જીવંત કરવા માટે ખંભાતી કારીગર ની દુરંદેશી અને આવડત  ના આ વડીયો ને સોશ્યલ મીડિયા ઉપર ખૂબ શેર કરાય રહ્યો છે ભવિષ્ય કથન કરતા કહે છે આગામી વિશ્વ યુદ્ધ જળ વહેંચણી માટે થશે દરેક શસ્ત્ર પુરાણ માં જળ વ્યવસ્થા ને મંદિર સમાંતર સરખાવી છે પાણી પર્યાવરણ એ દરેક જીવાત્મા ની પ્રાથમિક જરૂરિયાત છે જળ હૈ તો કલ હૈ ત્યારે આ પદ્ધતિ એ શહેરી સંકુલ માં બંધ પડેલ કુવા રિચાર્જ કરી ભૂગર્ભ જળ તળ જીવંત કરી શકાય 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/