fbpx
અમરેલી

બાગાયત ખાતાની નવી યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ

વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની નવી યોનાઓ ‘શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના’, ફળપાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદક વધરાવાનો કાર્યક્રમ માટે  તા.૧૪ જૂન,૨૦૨૪ થી તા.૧૩ ઓગષ્ટ, ૨૦૨૪ સુધી આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ઓન લાઇન અરજી સ્વીકારવામાં આવશે. વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માંગતા અમરેલી જિલ્લાના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરુરી સાધનિક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ના સરનામે મોકલી આપવાની રહેશે. અરજી કરવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭-૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરુરી છે, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/