fbpx
અમરેલી

કિસાન સન્માન નિધિ ના ૧૭ માં હપ્તા સાથે જુના બાકી હપ્તા પણ ચૂકવતા કિસાન મોરચા ના જે બી નારોલા ની રજુઆત સફળ પ્રત્યે ખેડૂતો એ આભાર વ્યક્ત કર્યો

લાઠી તાલુકા ના દામનગર સહિત ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ખેડૂતો ને કિસાન સન્માન નિધિ ના હપ્તા ઓ બાબતે કે વાય સી અપડેટ કે નિયમિત ડેટા એન્ટ્રી ઓ અપડેટ નહિ થવા જેવી સામાન્ય ક્ષિતિ ઓથી સમગ્ર લાઠી તાલુકા અનેકો ગ્રામ્ય માં ખેડૂતો ને ઘણા સમય થી વંચિત ખેડૂતો ને કિસાન સન્માન નિધિ ના હપ્તા નહિ મળવા ની રજુઆત થી ગંભીરતા થી નોંધ લઈ દામનગર કિસાન મોરચા જ્યંતીભાઈ બી નારોલા દ્વારા સબંધ કરતા ખેડૂત અધિકારી અને રેવન્યુ તલાટી સહિત તંત્ર ને શુ ક્ષતિ છે તેની દુરસ્તી માટે તંત્ર ના  સંકલન થી ખેડૂતો ના કે વાય સી સહિત ના અપગ્રેશન અદ્યતન કરવા ની સફળ રજુઆત થી ઘણા સમય થી ખેડૂત સન્માન નિધિ થી વંચિત ખેડૂતો ને પણ કિસાન સન્માન નિધિ ઓના હપ્તા મળતા ખેડૂતો એ સ્થાનિક અગ્રણી જે બી નારોલા ને ૧૭ માં  હપ્તા ની ફાળવણી થતા જુના બાકી હપ્તા પણ મળ્યા હોવા ની જાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/