fbpx
અમરેલી

જિલ્લાની આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા શરુઃપ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તા.૩૦ જૂન

અમરેલી જિલ્લાની તમામ ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા શરુ છે. સત્ર વર્ષ-૨૦૨૪ અંતર્ગત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં હોય તેવા ધો.૧૦ પાસ તેમજ ધો.૮ પાસ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી, પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તા.૩૦ જૂન, ૨૦૨૪ છે.

          અમરેલી જિલ્લામાં અમરેલી (94290 98168), લાઠી (94295 59343), લીલીયા (96014 35660), બાબરા (95103 36889), બગસરા (02796 222888), ધારી (97376 88024), કુંકાવાવ (90333 49605), વડિયા (02796 273170), સાવરકુંડલા (98980 41677), ખાંભા (99246 55079), રાજુલા (93768 19475) અને જાફરાબાદ (75750 70725) સહિતના ૧૨ સ્થળોએ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ(આઇટીઆઇ) કાર્યરત છે. આઇટીઆઇ ખાતે હેલ્પ સેન્ટર હોય, તે હેલ્પલાઇન સેન્ટરનો સંપર્ક કરી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની સુવિધા મળી શકે છે. અરજી અને અભ્યાસક્રમ અંગેની વિગતો જાણવા અમરેલી જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈનો સંપર્ક કરી શકશે, તેમ અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય અને આઇ.ટી.આઇ.નોડલશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/