fbpx
અમરેલી

જિલ્લા માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ અંગે ગૃહ વિભાગ સુધી સુખડીયા ની રજુઆત. અમરેલી જિલ્લા પોલીસ વડા સામે તપાસ ની માંગ વારંવાર ફરજમાં બેદરકારી કરતા પી આઈ લકકડ ને મનગમતી જગ્યા એ નિમણૂક સામે અબેક સવાલો

અમરેલી આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ રાજય પોલીસ મહાનીદેશંકશ્રીઓ મુખ્ય પોલીસ અધીકારીશ્રી ગુજરાત રાજય.ને પત્ર  પાઠવી ફરજ માં વારંવાર બેદરકારી દર્શાવતા પી આઈ ને પુનઃ નિમણૂક આપતા અમરેલી એસ પી સામે રાવ અમરેલી તાલુકા PI પોસ્ટ ઉપર એજ જગ્યાએ ૩ ૩ વખત બેદરકારી નિષ્કાળજી બાબતે સસ્પેન્ડ થનાર PSI પ્રશાંત લક્કડને ઈ.સ PI ની નિમણૂંક આપનાર જિલ્લા પોલીસ વડા અમરેલી સામે તપાસ થવા બાબત.જણાવવાનું કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન પી.આઈ. કક્ષાની પોસ્ટ નું હોવા છતા પી.એસ.આઈ પ્રશાંત લકકડ ને તત્કાલીન ઈમાનદાર પોલીસ અધીકારીશ્રી નિર્લિપ્ત રાય સાહેબશ્રીના સમયગાળા દરમિયાન ૩ – ૩ વખત આજ તાલુકા પોલિસ સ્ટેશન માં ઈ.ચા. PI પ્રશાંત લકકડને બેદરકારી ફરજ માં નિષ્ફળતાના ગંભીર બાબતો સબબ તા.૧૮/૨/૨૦૨૨ તા. ૨૧/૨/૨૦૨૨ અને તા.૨૧/૨/૨૦રર ના ફરજ મોકુફી કરી દેવામાં આવેલ છે

તેમ છતા વર્તમાન એસ.પી. હિમકસીંગ દ્વારા લાગવગ અને નાણા એજ લાયકાત એવું સમજી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમા જનતાની કોઈપણ પ્રકારની વ્યાજબી ફરીયાદ અરજીની તપાસ પ્રશાંત લકકડ દ્વારા કરવામાં આવતી નથી PSIબપ્રશાંત લકકડ અમરેલી જિલ્લામાં આવ્યા બાદ સતત ૬ વખત તાલુકા પોલીસ મથકે મુકવામાં આવેલ છે. જે ગંભીર બાબત છે આવા બેદરકાર અધીકારીથી અમરેલી તાલુકા ગ્રામ્ય વિસ્તાર માં અરાજકતા ફેલાશે તેમજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં થોડા મહીના પૂર્વે SMC સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૩૪ લાખથી વધુની કિમંત ના ડિઝલ ડામર ગેરકાયદે સર પ્રવૃત્તિ પકડાયેલ જેમા પણ પ્રશાંત લકકડ ફરજ ઉપર હતા જેમાં એસ.પી.દ્વારા નાના પોલીસ કર્મચારીને ફરજ મોકુફ કરી બધું સબસલામત કરી પ્રશાત લકકડ કે જેઓ એસ.પી. હિમકરસીંગ ના રાઈટ હેન્ડ છે. જેથી તેઓ ને LCB, SOG મરીન પો.સ્ટે. અમરેલી તા. પો. સ્ટેશન ની જગ્યા ઓ જેવી પોતાની મનમાની જગ્યા એ અમરેલી જિલ્લા પોલીસ વડા નિમણુંક આપી પ્રજા દ્રોહ કરી રહયા છે.

પ્રશાંત લકકડ PSI ને ૬ વખત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન – ૨ વખત LCB – ૧ વખત પીપાવાવ મરીન પોલીસ મથક તેમજ ૧ વખત SOG માં નિમણુંક આપી પોતાની મનગમતી જગ્યા ઓ ઉપર ફરજ ઉપર લેવામાં આવેલ છે. જે બેદરકારી દાખવના એ આટલુ પોલીસવડા મહત્વ આપી અમરેલી જિલ્લા ની જનતા ને કેવુ સુરક્ષીત રાખવા માંગે છે. તે આ ઉપર થી સ્પષ્ટ દેખાઈ છે. પ્રશાંત લકકડ તાલુકા પોલીસ મથકમાં જનતાની ફરીયાદ ન લેવામાં આવી હોય તેવી અનેક ગંભીર ફરીયાદો નામદાર હાઈકોર્ટ અમરેલી કોર્ટ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી છે જેની વિગતવાર તપાસ થવા અને આ કામે જયારે પણ તપાસ ના કામે જરૂરી જણાવે હું પુરાવા ઓ સાથે હાજર રહીશ અમરેલી જિલ્લામાં નિર્લિપતરાય સાહેબની ટ્રાન્સફર બાદ આવેલ હિમકરસીગના કાર્યકાળમાં અમરેલી જિલ્લામાં પોલીસ જેવું અસ્થિત રહયું નથી બધુજ બેફામ ચાલી રહયું છે.નાના માણસનું કોઈ સાંભળતુ નથી અને પ્રશાંત લકકડ જેવા પોલીસ અધીકારી ઓ બંધારણીય અને માનવીય અધિકારોનું સરેઆમ ઉલંઘન કરી બે રોકટોક પૈસા અને લાગવગના જોરે મનમાની ચાલી રહી છે જેને રોકવી અત્યંત જરૂરી છે.અને ખાનગી રાહે તપાસ કરી કરાવી અમોને અમારા તાલુકા વિસ્તાર ની જનતાને સારા PI પોસ્ટ ઉપર પી.આઈ.ની નિમણુંક થવા ઘટતુ કરવા વિનંતી.સાથે (૧) માનનીવ કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્યશ્રી, અને ઉપકમુખ્ય દંડકશ્રી(૨) ભરતભાઈ સુતરીયા સાંસદશ્રી(૩) રેન્જ આઈ.જી.ભાવનગર.સહિત ના સબંધ કરતા ને પત્ર પાઠવી વિગતે રજુઆત કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/