fbpx
અમરેલી

પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સૌજન્ય થી દામનગર માં અતિ જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓને ચોપડા અને સ્કૂલ બેગ વિતરણ

દામનગર શહેર માં અતિ જરૂરિયાત મંદ અને પાત્રતા ધરાવતા ગરીબ ઘર ના અને યતિમ વિદ્યાર્થી ઓને પરમાર્થ ટ્રસ્ટ સુરત ના સૌજન્ય થી ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા દ્વારા મોકલાયેલ નોટબુક અને સ્કૂલ બેગ નું વિતરણ કરાયું હતું દરેક વિસ્તાર માં સ્થાનિક અગ્રણી દ્વારા અને શાળા કક્ષા એ વિદ્યાર્થી પરિવાર ની આર્થિક સ્થિતિ અંગે સર્વે કરી નોટબુક અને સ્કૂલ બેગ વિતરણ કરાયું હતું સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા મળેલ સહયોગ નો સુવ્યવસ્થિત ઉપીયોગ થાય દાતા પરિવારે દીધેલા દાન નો હેતુ લક્ષી ઉપીયોગ થાય તેવી ચીવટ સાથે સ્થાનિક સ્વંયમ સેવી મનસુખભાઈ નારોલા જીવદયા નંદી સેવા જ્યંતીભાઈ બી નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અને સ્થાનિક શિક્ષક શ્રી ઓની દ્વારા અતિ જરૂરિયાત મંદ ગરીબ પરિવાર ના અને યતિમ બાળકો ને નોટબુક અને સ્કૂલ બેક વિતરણ કરાયું હતું દાતા ઓ દાન દઇ ને અલિપ્ત રહે દીધેલા દાન નો સદ ઉપીયોગ કરવાની જવાબદારી દાન સ્વીકારનાર ની થતી હોય છે ત્યારે પરમાર્થ ટ્રસ્ટ દ્વારા દામનગર શહેર ના જરૂરિયાત મંદ વિદ્યાર્થી ઓમાટે મોકલાયેલ સહાય નો સંપૂર્ણ સદ ઉપીયોગ કરી સુવ્યવસ્થિત નોટબુક અને સ્કૂલ બેગ નું વિતરણ કરતા પરમાર્થ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ અને દાતાશ્રી ઓએ પણ સંતોષ ની લાગણી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/