fbpx
અમરેલી

ગુજરાત પ્રદેશ મજદૂર સંધ ની અધ્યક્ષતામાં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી જિલ્લા મજદુર સંઘની બેઠક મળી

દામનગર  શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ભારતીય મજદૂર સંઘના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રિય સંગઠન મંત્રી સી.વી રાજેશજી ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘના મહામંત્રી  ગીરીશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચુડાસમાં તેમજ જૂનાગઢ વિભાગ સહ સંગઠન મંત્રી પ્રહલાદસિંહ ગોહીલ, અખિલ ભારતીય સ્વાયત્ત શાષી મહાસંઘ અધ્યક્ષ રાજેશ મંડલીજી વિગેરે ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન સુપ્રસિદ્ધ સ્વયંભૂ પ્રગટ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે મળી અમરેલી જિલ્લાના વિવિધ ફેડરેશનોના કર્મચારી ઓ કામદારો આગેવાન ઉપસ્થિત રહેલા હતા.જેમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રભારી અમરેલી જિલ્લાએ આગામી વર્ષ ૨૦૨૪-૨૫  માં ૭૦  વર્ષની ઉજવણી સ્વરૂપે જિલ્લા કક્ષા એ યોજાય તે અંગે ચર્ચા કરાય હતી પ્રદેશ મહામંત્રી ગીરીશભાઈ પટેલ દ્વારા અખીલ ભારતીય સ્તરે અને ગુજરાત પ્રદેશની પ્રાંત કાર્યકારણી ની બેઠક ગત તા.૨૨ અને ૨૩ જૂન ૨૦૨૪ ના રોજ ખેરાલુ વિસનગર ખાતે થયેલા નિર્ણયો

અંગે સર્વ ને અવગત કર્યા હતા ભારતીય મજદૂર સંઘના ૭૦ વર્ષના ઉપક્રમે કેન્દ્રીય કક્ષાએ નક્કી થયેલા અને પ્રાંત કાર્યકારણી  દ્વારા નક્કી કરવામાં આવેલ કાર્યક્રમમો અંગે વિસ્તૃત માહિતી આપેલ અને અમરેલી જિલ્લામાં રજીસ્ટર યુનિયનો ની સંખ્યા વધારવા તેમજ પોતાનાં કાર્યાલય માટે ની યોજના બનાવવા પણ માગૅદશૅન પુરૂપાડ્યુ હતું, ક્ષેત્રીય સંગઠન મંત્રી સી વી રાજેશજી,દ્વારા સંગઠનાત્મક ઉદબોધન કાર્યકર્તા નિર્માણ અને ભારતીય મજદુર સંઘનો માત્ર ટ્રેડ યુનિયન નહીં પરંતુ સમાજ જીવનમાં નાગરિક તરીકેની ફરજો, તેમજ સમરસતા અને પર્યાવરણને લઈ ખૂબ જ સચોટ માર્ગદર્શન આપેલ હતું, ઉપરોક્ત બેઠક પૂર્ણ કરી અને સી.વી રાજેશજી સહિતના પદાધિકારી શ્રીઓ  વિગેરે પીપાવાવ પોર્ટ ખાતે ચાલતા ભારતીય મજદૂર સંઘ યુનિટની મુલાકાત જવા રવના થયા હતા ત્યાં પણ કામદારોની ૭૦ વર્ષના ઉપક્રમે  આપણી સહભાગીતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ, ત્યારબાદ કોવાયા ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટ કામદાર સંઘના કાર્યકર્તાઓ ની બેઠક સિમેન્ટ ફેક્ટરી ખાતે ના હોલમાં યોજવામાં આવેલ ઉપરોક્ત બેઠકમાં સિમેન્ટ ઉદ્યોગના બહોળા પ્રમાણમાં આગેવાનો કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહેલા,ઉપરોક્ત બેઠકમાં આદરણીય ક્ષત્રિય સંગઠન મંત્રી દ્વારા ૭૦ વર્ષ ના કાર્યકર્તાનું સમાજ જીવનમાં યોગદાન વિષય ઉપર ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/