fbpx
અમરેલી

સુખદુઃખ માં કુંડળી નહિ પણ મંડળી જરૂરી. દામનગર પટેલ યુવા આર્મી સેવા સહકાર ને સંગઠન નાં સંદેશ સાથે ૧૨૦૦ થી વધુ યુવાનો સંકલન

દામનગર શહેર થી સુરત સ્થાયી થયેલ પરિવારો નાં યુવાનો એ યુવા પટેલ આર્મી ગ્રુપ ની રચના ૧૨૦૦ થી  વધુ યુવાનો ની ફોજ માદરે વતન નાં વિકાસ માટે તત્પર સમાજ ઉત્થાન નાં વિચાર ને ક્રિયાશીલ બનાવતાસમર્પિત ૧૨૦૦ થી વધુ યુવાનો નું સંગઠન ઊભું કરાયું ઉજળા ઉદ્દેશ સાથે પટેલ યુવા આર્મી ની સુરત ખાતે તા.૨૯/૦૬/૨૪ નાં રોજ સ્પથાના આ સંગઠન માદરે વતન દામનગર થી લઈને સુરત સુધી સમાજ નાં જરૂરિયાતમંદ પરિવારો ને બાળ કેળવણી થી ઉચ્ચતર માધ્યમિક સુધી મદદ જીવદયા પર્યાવરણ પ્રકૃતિ જળ સંશાધન આરોગ્ય સુરક્ષા સહિત ની બાબતે વખતો વખત સમીક્ષા અને મદદ રૂપ બનશે માદરે વતન દામનગર માં વૃક્ષારોપણ જળ સંશાધન શિક્ષણ આરોગ્ય પર્યાવરણ પ્રકૃતિ માટે નક્કર

પરિણામ લક્ષી કામો ને અગ્રીમતા સાથે પટેલ યુવા આર્મી ની રચના કરાય સમાજ માં કુરિવાજો દેખાદેખી અંધશ્રદ્ધા નાબૂદી સેલ્ફ ડિફેન્સ વ્યસન મુક્તિ જેવા જન જાગૃતિ માટે અવરનેસ કાર્યો કરશે રકતદાન કેમ્પ આરોગ્ય કેમ્પ ચક્ષુદાન દેહદાન ઓર્ગન ડોનેન જેવા માનવતા લક્ષી અભિયાનો કરશે કરાવશે સ્વયંમ શિસ્ત નાં હિમાયતી ૧૨૦૦ થી વધુ યુવાનો પૂરા અદબ સાથે પટેલ યુવા આર્મી ગ્રુપ માં જોડાયા એકતા નું અદભુત ઉદારણ રૂપ પટેલ યુવા આર્મી ની સ્થાપના ની રંગારંગ તૈયારી ઓ પટેલ યુવા આર્મી દ્વારા રમતગમત ખેલ કુદ ક્ષેત્રે પાંગરતી પ્રતિભા ઓને પ્રોત્સાહિત કરી પ્લેટ ફોર્મ પૂરું પાડશે અનેક વિધિ સેવા નાં આયામો સાથે પટેલ યુવા આર્મી ની રચના ને લઈ સમગ્ર દામનગર સુરત નાં યુવાનો માં અદમ્ય ઉત્સાહ સરદાર વલ્લભભાઈ પટેલ નાં જીવન કવન નાં ઉમદા આદર્શો સાથે રચાતી પટેલ યુવા આર્મી ઘર ની વાત ઘર માં રાખો નીચું નિશાન ન માફ ની દૂરંદેશી નાં સ્લોગન સાથે સુરત ખાતે સમગ્ર દામનગર પટેલ સમાજ ના ૧૨૦૦ થી યુવાનો નું સંગઠન સમગ્ર ગુજરાત માં નમૂનારૂપ સંગઠન બની રહ્યું છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/