fbpx
અમરેલી

લીલીયાના ગટર પ્રશ્ને બંધ પળાયાના કલાકોમાં ધારાસભ્ય મહેશક સવાલાનો બે વાર વેપારી સાથે સંવાદ

મોટાલીલીયા શહેરમાં ૧૦ – ૧૨ વર્ષ જુના ગટરના પ્રશ્નો બાબતે ગત લોકસભાની ચુંટણીમાં ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા દ્વારા જાહેર સભામાં ગટરનો પ્રશ્ન અમારા માટે કલંક રૂપ હોય તે પ્રશ્નો ઉકેલવા તત્પરતા દાખવેલ હતી આ ગટરના કાયમી પ્રશ્નના ઉકેલ માટે ૧૦ કરોડના ખર્ચે નવિનીકરણ કરવા માટે ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ આ ગટરના કાયમી સમારકામ માટે ૪૫ લાખના ખર્ચે જેટીંગ મશીનની લીલીયા ગામને ટુંક સમયમાં સરકારશ્રી તરફથી ભેટ આપવાની કામગીરીમાં કટીબઘ્ધ થતા શ્રી મહેશ કસવાલાએ ખાત્રી આપેલ છે

ઉપરાંત ગટરના કામમાં મોનીટરીંગ અને કવોલીટી કામના સુપરવિઝન માટે વેપારીઓનો પણ સાથ સહકાર માંગવામાં આવેલ લીલીયા શહેરના ગટરના પ્રશ્ને વેપારીઓએ બંધનું એલાન આપવામાં આવેલ જેના અનુસંધાને ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા સર્કીટ હાઉસ ખાતે વેપારીઓની મિટીંગ બોલાવવામાં આવેલ તેમજ લીલીયાની નાવલી નદીના સ્થળે રૂબરૂ જઇ વેપારી તથા ગ્રામજનો સાથે સંવાદ કરી બંધ એલાનનો સુખ:દ અંત લાવી બપોર બાદ વેપાર ધંધા શરૂ કરવામાં આવેલ છે આ તકે ધારાસભ્યશ્રી દ્વારા કરવાની થતી કામગીરી બાબતે વેપારીઓ તથા ગ્રામજનોને વાકેફ કરવામાં આવ્યા હતા અને આ કામગીરી વેપારી મંડળએ વધાવી બંધના એલાનનો સુખ:દ અંત લાવવામાં આવેલ છે તેમ સત્વ ”અટલધારા” કાર્યાલયના ઇન્ચાર્જશ્રી જે.પી.હિરપરાએ તેમની અખબારી યાદીમાં જણાવ્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/