fbpx
અમરેલી

બેંક ઓફ બરોડા ની ૧૧૭ મી વર્ષ ગાંઠ સાથે બી ઓ બી બ્રાન્ચ નો વ્રજકોમ્પ્લેક્ષ માં પ્રારંભ

દામનગર શહેર માં બેંક ઓફ બરોડા ની ૧૧૭ મી વર્ષ ગાંઠ સાથે બી ઓ બી બ્રાન્ચ નો વ્રજકોમ્પ્લેક્ષ માં પ્રારંભ ઘણા સમય પહેલા દેના બેંક નું બી ઓ બી માં મર્જ થયા બાદ અજમેરા શોપિંગ ચાલતી બી ઓ બી હવે થી સ્થળાંતર થઈ પટેલ વાડી સામે વ્રજ કોમ્પ્લેક્ષ માં બેંક ઓફ બરોડા ની નવી બ્રાન્ચ શરૂ થઈ બી ઓ બી બેન્કિંગ સેવા ની૧૧૭ મી વર્ષ ગાંઠ સાથે નવી બ્રાન્ચ નો પ્રારંભ કરાયો હતો મુખ્ય રોડ ઉપર બેન્કિંગ સેવા ગ્રાહકો માટે વધુ સુગમતા સહિત પાર્કિગ વ્યવસ્થા એ ટી એમ જેવી સુવિધા સાથે પ્રારંભ કરાયો છે અનેક સુવિધા થી સુસજ્જ બી ઓ બી ની નવી બ્રાન્ચ સમગ્ર  શહેર ની મધ્યમાં અને રહેણાંક વિસ્તારો વચ્ચે અતિ મોકા ના માર્ગ કાંઠે હોવા થી સિનિયર સિટીઝનો મહિલા માટે ખૂબ સરળતા ભરી બ્રાન્ચ બની રહેશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/