fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૩૦ જુલાઇએ ભરતી મેળાનું આયોજન

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૩૦ જુલાઇએ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના એકમ હરેશ એગ્રો ટ્રેડ્સ અમરેલી માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ આઈ.ટી.આઈ ઇન ટ્રેક્ટર મિકેનિક તેમજ ડીઝલ મિકેનિકની તકનીકી લાયકાત ધરાવનાર પુરૂષ ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે.

ઉમેદવારોએ તા.૩૦ જુલાઇ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પ્રથમ માળ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું. ભરતી મેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવી, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/