fbpx
અમરેલી

આવાસ યોજના ની વિસંગતા દુર કરવા રજુઆત પ્લોટ વિહોણા સંતાનો ને. ભોંય તળીયા ના હયાત મકાન ઉપર અવાસો ની જોગવાઈ અંગે સ્પષ્ટતા થવા મંત્રી ને રજુઆત

અમરેલી આવાસ યોજનામાં વિસંગતા દુર કરવા રાજ્ય ના મંત્રી બાબરીયા ને રજુઆત ડો.આંબેડકર આવાસ યોજનામાં તા. ૨૯/૬/૨૦૧૫ના ગુજરાત સરકાર શ્રીના સામાન્ય ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક અબડ/૧૦૨૦/૦૩ /૧૩૦૩/હ/સચિવાલય-ગાંધીનગર તા. ૨૯/૦૬/૨૦૧૫ ના પત્રથી લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામે હાલમાં ભોય તળીયે મકાન હોય તેના પ્રથમમાળ ઉપર તેમના પુખ્ત વયના પુત્ર તથા ભાઈને જમીન મકાન માલીકીની સંમતિથી ઉપરના માળે બાંધે તો તેને પણ આ યોજના હેઠળ લાભ આપી શકાય છે તો કેન્દ્ર સરકાર અને રાજય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દિનદયાળ આવાસ યોજનામાં આવા નિયમોની સ્પષ્ટતા ન હોવાના કારણે પ્લોટ વિહોણા તેમજ ઉપરોક્ત આંબેડકર આવાસ યોજનાની સંમતી સ્થિતિના લોકોને આ બંને યોજના માં આવાસ બનાવવાનો લાભ મળી શકતો નથી.

જેને કારણે ગરીબનું આશાનું કિરણ ઘરનું ઘર બનાવી શક્તા નથી. અને અનેક લાભાર્થીઓના મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ તેમજ પંડિત.દિનદયાળ આવાસ મંજુર થયેલા બનાવી શકાતા નથી. અને આ યોજનામાં માળ ઉપર મકાન નિર્મણ આંબેડકર આવાસ યોજનાની જેમ બનાવી શકે તેમ સ્પષ્ટી કરણ નથી જેના કારણે અમરેલી દેવભુમિ દેવળીયા સહિત જિલ્લા ના અનેક ગ્રામ્ય માં આવા ગરીબોને ઘરનું ઘરનું સંપનું સાકાર થતું નથી. તો આ બાબતે સત્વરે ઘટતુ કરી યોગ્ય કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક:અબડ ૧૦૨૦૦૩/૧૩૦૩/૭ સચિવાલય, ગાંધીનગર (૧) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો તા.૨૨/૨/૨૦૦૦નો ઠરાવ ક્માંક: અબડ-૧૦૯૯-૭૬૯-૬ (૨) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો તા.૨૯/૮/૨૦૦૧નો ઠરાવ કુમાંક:અબડ-૧૦૨૦૦૦-૪૬૪-હ (૩) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો તા.૮/૬/૨૦૦૫નો ઠરાવ કૂમાંક:અબડ-૧૦૨૦૦૩-૧૩૦૩-હ ૪) નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગરનો તા. ૧૯/૧૨/૨૦૧૪નો પત્ર (ક્રમાંક: અજાક /મ/૩/૨૦૧૪/૬૮૬e પ્રસ્તાવના:-રાજ્યમાં અનુસૂચિત જાતિના લોકો માટે વ્યક્તિગત ધોરણે મકાન સહાય આપવા માટેની ડૉ. આંબેડકર આવાસ યોજના આમુખમાં દશાવેલ ક્રમાંક (૧) અને (૨)ના ઠરાવોથી હાલ અમલમાં છે.ત્યારબાદ જુદા જુદા ઠરાવોથી તેમાં વખતોવખત સુધારા કરવામા આવેલા છે.

આમુખમાં દર્શાવેલ ક્રમાંક-(૩)ના ઠરાવથી જે જોગવાઈઓ હાલ અમલમાં છે, તેમાં સુધારો આવેલ દારસૂચિત કલ્યાણની આમુખમાં દર્શાવેલ ક્રમાંક(૪)ના પત્રથી કરવામા વિચારણા હેઠળ હતી.પુખ્ત વિચારણાના અંતે આ વિભાગના તા.૮/૬/૨૦૦૫ના ઠરાવની પાત્રતાનીશરતોની “અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનુ મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામે હાલમાં ભોયતળિયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન/ મકાન માલિકની સંમતિથી ઉપરના માળે મકાન બાંધે તો તેને પણ આ યોજના હેઠળ જોગવાઈ ૩(૩)માં આથી નીચે મુજબ સુધારો કરવામાં,આવેલ છે.આનો અમલ થવા થી ગરીબ પરિવારો ને લાભ આપી શકાશે પરંતુ આ અંગે હાલના મકાનનું માળખું ઉપર બીજો માળ ખેંચવા માટે સક્ષમ છે તે મુજબનુ અધિકૃત ઇજનેર((Civil Engineer)નું પ્રમાણપત્ર અરજદારે રજૂ કરવાનુ રહેશે”તેવી નિયત નમૂના ઓ અને જોગવાઈ અંગે સ્પષ્ટતા થવા સુખડીયા એ રાજ્ય ના મંત્રી ને પત્ર થી રજુઆત કરાય છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/