fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ   

લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્રારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે. તેને ભાગ રૂપે આજરોજ અમરેલી શહેરના વ્રજભૂમિ પાર્ટી પ્લોટ નજીક જુદા-જુદા ફળો તેમજ વડ, પીપર, આમલી, અશોક, વાસ, ખાખરા વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ વૃક્ષારોપન કાર્યક્રમ માં ક્લબના પ્રેસિડેંટ લાયન વિજય વસાણી, સેક્રેટરી લાયન સંજય ભેસાણીયા તથા ક્લબ ના મેમ્બર્સ પ્રીતેશ બાબરીયા, દિનેશભાઇ કાબરીયા, જયસુખભાઇ સોરઠિયા, રિતેશભાઇ સોની, દિવ્યેશભાઇ વેકરીયા, અરૂણભાઈ ડેર, ધર્મેશભાઈ વિસાવળિયા તથા વ્રજભૂમિ પાર્ટી પ્લોટ ના માલિક મુકેશભાઇ કોરટ હાજર રહ્યા હતા તેમજ વૃક્ષોની માવજતની જવાબદારી તેઓએ સ્વીકારી હતી. આ વૃક્ષારોપન કાર્યક્રમ માં હાલ અમરેલીમાં ફરજ બજાવના NDRF ના વિનયકુમાર ભાટી તથા તેમની ટિમ પણ જોડાય હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/