fbpx
અમરેલી

તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ 2024-25માં બહેનોની એથ્લેટીકસમાં ગણેશ શાળા – ટીમાણાના બાળાઓએ મેળવી અનેરી સિદ્ધિ

 શાળાકી રમતોત્સવ  2024-25 અંતર્ગત બહેનોની એથ્લેટીકસ સ્પર્ધાનું  તળાજા તાલુકા કક્ષાનું આયોજન વિવેકાનંદ વ્યાયામ શાળા – દિહોર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા ટીમાણાના બાળાઓએ અનેરી સિદ્ધિઓ મેળવી છે. જેમાં અંડર – 14 બહેનોમાં 1 વિદ્યાર્થીનીએ પ્રથમ નંબર, 3 વિદ્યાર્થીનીઓએ બીજો નંબર તથા 4 વિદ્યાર્થીઓએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો, જ્યારે અંડર – 17 માં 3 વિદ્યાર્થીનીઓએ પ્રથમ નંબર, 1 વિદ્યાર્થીનીએ બીજો નંબર તથા 3 વિદ્યાર્થીનીઓએ ત્રીજો નંબર મેળવ્યો હતો. માતા – પિતા, ગામ તથા ગણેશ શાળા – ટીમાણાનું ગૌરવ વધારનાર આ તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/