fbpx
અમરેલી

જાણીતા ઉદ્યોગ રત્ન સુરેશભાઈ લખાણી (મારૂતિ ઇમ્પેક્ષ) નાં મોભી ને અચાનક બ્રેઇન સ્ટોક આવતા બિલેશ્વર મંદિરે અભિષેક પૂજા

લાઠી.ભાવનગર જાણીતા ઉદ્યોગ રત્ન ઉદારદિલ દાતા સુરેશભાઈ લખાણી (મારૂતિ ઇમ્પેક્ષ) નાં મોભી ને અચાનક બ્રેઇન સ્ટોક આવતા તેમના સ્વાસ્થ્ય માટે લાઠી શહેર ની અસંખ્ય સામાજિક સ્વેચ્છીક સંસ્થા ઓ દ્વારા બિલેશ્વર મદીરે પૂજા અભિષેક યોજાયોભાવનગરના જાણીતા ઉધોગપતિ અને અનન્ય સેવાભાવી દાતા એવા લાઠી મારૂતિ ઈમ્પેક્ષ માલિક શ્રી સુરેશભાઈ લખાણી (ભોજપરા) ને અચાનક બ્રેઇન સ્ટોક આવી ગયેલ છે તેના મંગળ સ્વાસ્થ્ય ની શુભકામના માટે ચેમ્બર ઓફ કોમર્સ ગામના આગેવાનો તથા લાઠી શહેર ની સમસ્ત જનતા અને મારૂતિ ઇમપેક્ષ ના તમામ મેનેજરો, કારીગરો દ્વારા આજરોજ બિલેશ્વર મંદિરે દેવા ધી દેવ મહાદેવ ની પૂજા અભિષેક અને ધૂન આયોજન કરવામાં આવેલું છે આપણે સૌ સાથે મળીને જલ્દી થી જલ્દી સુરેશભાઈ નું સ્વાસ્થ્ય સારું થાય એવી દાદા ને પ્રાર્થના કરીએ બિલેશ્વર મહાદેવ લાઠી આજે તા.૧૬/૦૮/૨૪ ને શુક્રવાર રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦આયોજકો મેઘાભાઈ ડાંગર અનિલભાઈ નાંઢા રાજુભાઈ ભુવા નરેશભાઈ કનાળા ભરતભાઈ પાડા તેમજ રોમીતભાઈ કોટડીયા મેનેજર સ્ટાફ અને કારીગરો દ્વારા યોજાયેલ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/