fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની અવિરત ચાલતી વિકાસ ગાથા આનંદો અમરેલીની પ્રજાને બીજી એક ભેટ

અમરેલી જિલ્લાના પંચાયત હસ્તકના બાબાપુર તરવડા  મેડી સરંભડા રોડ – (૮.૩૦ કિમી )ને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વાઇડનિંગ , માટીકામ, મેટલકામ, સી.સી , સી. ડી. વર્ક અને ડામરકામ માટે અંદાજીત ૮૫૦ લાખ મંજૂર કરી નવો જોબ નંબર ફાળવવામાં આવ્યો..જિલ્લાના યુવા અને કર્મઠ ધારાસભ્યશ્રી અને સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા દ્વારા સદર રોડ ને વાઇડનીંગ તથા માટી મેટલ કામ માટે રજૂઆત કરવામાં આવતા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સદર રોડ માટે  ૮૫૦ લાખ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી..સદર રોડ ની હાલની પહોળાઈ ૩.૭૫ મી હતી જેને હવે વાઈડનિંગ કરીને ૫.૫૦ મી કરવામાં આવશે ..સદર રોડનો જોબ નંબર ફાળવવામાં આવતા શ્રી કૌશિક વેકરીયા માન. મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરી  અખબાર યાદીમાં જણાવે છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/