fbpx
અમરેલી

શિવ અનુષ્ઠાન નો પવિત્ર શ્રાવણ માસ સમાપન સોમવતી ભાદરવી અમાસ. લાઠી શ્રી ભીડ ભંજન મહાદેવ ને ઉજ્જૈન મહાકાલ નો પ્રસન્નમુદ્રા શૃંગાર

લાઠી શહેર માં સમસ્ત હિન્દૂ સમાજ ના આરાધ્ય શ્રી ભીડભંજન મહાદેવ ને મહાકાલ નો અબેહુમ શૃંગાર

શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ સોમવાર અને સોમવતી અમાવસ નો અનેરો સંયોગ દ્રવ્યદાન નું અનેરું મહાતમ ધરાવતા ભાદરવી અમાસ પાંચમા સોમવાર લાઠી ભીડભંજન મહાદેવ ના સાનિધ્ય માં ઉજ્જૈન કા રાજા બાબા મહાકાલ મહારાજ ના દિવ્ય દર્શન લ્હાવો મેળવતા લાખેણી નગરી લાઠી ના નગરજનો અતિથિ અભ્યાગત ગરીબ ગુરબા ઓને અંધ અપંગો ને દ્રવ્ય દાન અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કરતા શ્રધ્ધાળુ ભાવિકો શ્રી ભીડ ભંજન મહાદેવ સેવક સમુદાય દ્વારા આજરોજ દાદા ને મહાકાલ કા દાસ કભી નહિ હોતા ઉદાસ પ્રસન્નતા બક્ષતી મુદ્રા ના ભવ્ય મહાકાલ શૃંગાર ના દિવ્ય દર્શન કરતા અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/