fbpx
અમરેલી

શાખપુર ગામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે વાલી સંમેલન યોજાયું

દામનગર  લાઠી તાલુકાના શાખપુર ગામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે તારીખ ૦૩/૦૯/૨૪ ને મંગળવાર ના રોજ વાલી સંમેલન યોજાયું જેમાં હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સુનિલભાઈ ગોયાણી પાર્થભાઈ તેરીયા સ્ટાફના યાસીનભાઈ અગવાન તેમજ હિરપરા સહિત સમગ્ર સ્ટાફ શાખપુર સરપંચ જસુભાઇ ખુમાણ માજી સરપંચ લક્ષ્મણભાઈ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નજીરભાઈ મલેક તાલુકા પંચાયતના સભ્ય બાબુભાઈ આજુબાજુના ગામ શાખપુર નાના રાજકોટ નાના કણકોટ પાંચ તલાવડા ખારા કલ્યાણપર સહિતના વિદ્યાર્થીઓના વાલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેના માટે પૂરતું ધ્યાન આપવા વાલીઓને જાગૃત કરવા માટે શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ અને સુનિલભાઈ ગોયાણી પ્રિન્સિપાલ અને પાર્થભાઈ તેરીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા અને હાઈસ્કૂલના સ્ટાફ દ્વારા બહોળી સંખ્યાઓમાં વાલી ઉપસ્થિત રહેવા બદલ ખુબ ખુબ આભાર ની લાગણી વ્યક્ત કરાઈ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/