fbpx
અમરેલી

રાભડા ભૂતપૂર્વ વિદ્યાર્થી એ માતૃ સંસ્થા પ્રાથમિક શાળા ની મુલાકાત લઈ વિદ્યાર્થી ઓને અલ્પહાર કરાવ્યો

દામનગર શ્રી રાભડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિશાલ દિનેશભાઈ કાલીયાણી જેવો ગારીયાધાર મુકામે પીજીવીસીએલ વિભાગમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.નોકરી પછી માતૃ સંસ્થા પ્રથમિલ શાળા આ આવી વિદ્યાર્થી ઓને અલ્પહાર કરવી સુંદર સદેશ આપ્યો હતો વ્યક્તિ ગમે એટલી વિકસે વિસ્તરે પણ તેણે અભ્યાસ કરેલ માતૃ સંસ્થા શાળા આવવું જોઈ એ વર્તમાન માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ સાથે આત્મીયતા થી જૂની સ્મૃતિ ઓ વાગોળી હતી રાભડા પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો હોય,શાળા પ્રત્યે લગાવ અને બાળકો માટે કશુંક કરી છૂટવાની ભાવનાથી તેમના દ્વારા બાળકોને સેવ ખમણી નો ભરપેટ નાસ્તો કરાવવામાં આવેલ.શાળાના શિક્ષકો અને ગામના સુજ્ઞ વાલીઓ દ્વારા વિશાલ કાલીયાણીની ઉતરોતર પ્રગતિ અને એમની ઉદ્દાત ભાવના માટે તેમને ખૂબ રૂડા આશીર્વાદ અને ધન્યવાદ પ્રગટ કરેલ હતો..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/