fbpx
અમરેલી

સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાતા. ૧૯/૦૯/૨૦૨૪૨૧-મી એ રાજયપાલ અમરેલી

દિલીપભાઈ સંધાણીના માર્ગદર્શન તળે અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, ડો. આર.એસ.પટેલ, અરૂણભાઈ પટેલ, બી.એસ.કોઠીયા, જયંતિભાઈ
પાનસુરીયા, મનિષભાઈ સંઘાણી, ભાર્ગવભાઈ ત્રિવેદી સહિત ટીમ સહકાર દ્વારા તડામાર તૈયારી તા. ૨૧-૦૯-૨૦૨૪, શનિવાર સવારના ૧૦–૦૦ કલાકે અમરદાણ ફેકટરી સામે, સેન્ટર ઓફ એકસેલન્સ (ઈટી, આઈવીએફ) લેબ, ધારી રોડ, અમરેલી ખાતે વાર્ષિક સભા આગામી તા. ૨૧-સપ્ટેમ્બરના રોજ મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી ખાતે પધારી હેલ છે જેઓ જીલ્લાની સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભામા ઉપસ્થિત રહેશે. જિલ્લાની સહકારી સંસ્થાઓની સાધારણ સભા તેમજ એકમંચ પર મળશે જેમા રાજયપાલ અધ્યક્ષસ્થાન શોભાવશે. તા. ૨૧-૦૯-૨૦૨૪, શનિવારના રોજ સવારના ૧૦–૦૦ કલાકે અમરદાણ ફેકટરી સામે, સેન્ટર ઓફ એકસેલંન્સ (ઈટી/આઈવીએફ) લેબ, ધારી રોડ, અમરેલી ખાતે યોજાશે જેમા તમામ સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની કામગીરી હાથ ધરવામા આવશે. દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શન તળે અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી, ડો. આર.એસ.પટેલ, અરૂણભાઈ પટેલ, બી.એસ.કોઠીયા, જયંતિભાઈ પાનસુરીયા, મનિષભાઈ સંઘાણી, ભાર્ગવભાઈ ત્રિવેદી સહિત ટીમ સહકાર સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી રહેલ છે તેમ યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/