fbpx
અમરેલી

છભાડીયા સેવા સહકારી મંડળી લી ની ૭૪ મી વાર્ષિક સાધારણ સભા મળી

દામનગર શ્રી છભાડીયા સેવા સહકારી મંડળી લી ની ૭૪ મી સને.૨૦૨૩/૨૦૨૪ ના વર્ષ ની વાર્ષિક સાધારણ સભા આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૪ ને ગુરૂવારે મંડળી ની  ઓફીસે મળી જેમાં મંડળી  ના મંત્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા એ મંડળી ના હિસાબો રજુ કરી ને સભાસદોને ૧૦% ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ ને મંડળી નો નફો. રૂ. ૮૦૦૦૦૦/ થયેલ જેની પેટા નિયમ મુજબ ફાળવણી કરેલ.આજની સભાના અધ્યક્ષ.મંડળીના પ્રમુખ શામજીભાઈ ભીખાભાઈ બારડ ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.તથા મંડળી ના વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા તમામ સભાસદો એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને આજની સભામાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના સિનિયર ઓફીસર કિકાણી તથા દામનગર બ્રાંચ ના મેનેજર ભરતભાઈ પાડા.તથા સુપરવાઈઝર સંદિપભાઈ ખાસ ઉપસ્થિત રહીને મંડળી તથા બેંક ની વિવિધ યોજના તથા તેના લાભો વિશે માહિતી આપી હતી.છભાડીયા સેવા સહકારી મંડળી ના મંત્રી મહેશભાઈ પંડ્યા એ એજન્ડા મુજબ કાર્યવાહી કરી ને સભાનું સંચાલન હાથ ધરેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/