fbpx
અમરેલી

શેત્રુંજી નદીમાં વહી જતું વધારાનું પાણી કેનાલમાં આપો- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ચાલુ વર્ષે ચોમાસું સારું રહેતા ધારી ખાતે આવેલો ખોડીયાર ડેમ શરૂઆતમાં જ ઓવર ફ્લો થઈ ગયો છે, અને આ ખોડીયાર ડેમ ઓવરફ્લો થયેલ હોવાથી ડેમમાં જેટલા પાણીની આવક છે તેની સામે તેટલા જ પાણીની જાવક ડેમમાંથી શરૂ કરવામાં આવેલ છે, જેને લીધે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયગાળાથી શેત્રુંજી નદી શરૂ છે, અને આ શેત્રુંજી નદીના કાંઠે આવેલા ખેડૂતોના ખેતરોમાં પિયત માટેના કુવાઓ તથા બોરવેલના પાણીના તળ ઊંચા આવી ગયેલ હોવાથી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે, હવે આ શેત્રુંજી નદીમાં વધારાનું વહી જતું પાણી શેત્રુંજી નદીથી દૂર આવેલા ખેતરોના ખેડૂતોને લાભ મળે તેના માટે આ ખોડીયાર ડેમનું પાણી કેનાલમાં આપવામાં આવે તો કેનાલની આસપાસના વિસ્તારોમાં ખેડૂતો પિયત કરી શકે અને પોતાના કુવાઓ તથા બોરવેલમાં રિચાર્જ કરી શકાય તે માટે ધારી ખોડીયાર ડેમનું વધારાની આવકનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ દ્વારા આપવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/