fbpx
અમરેલી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું દુધાળા લાઠી  હેલિપેડ પર ઉષ્માભર્યુ સ્વાગત

અમરેલી એસ.ટી.બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટના લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પલેક્સ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રુ. ૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પધારેલા રાજ્યના મૃદુ, મક્કમ અને સરળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું લાઠી તાલુકાના દુધાળા હેલિપેડ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.અમરેલી  હેલિપેડ પર  લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા,  ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર,જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા,  જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ, ધોળકિયા પરિવારના સદસ્યો, મહાનુભાવો સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/