fbpx
અમરેલી

સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા ઝૂંબેશ અને સ્વચ્છતા શપથ ગ્રહણ સમારોહ યોજાયો

એસ.ટી.નાં કર્મચારીઓ દ્વારા બસો, પ્લેટફોર્મ અને સંપૂર્ણ ડેપોની સફાઈ કરવામાં આવી.

સાવરકુંડલા એસ.ટી.ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો આતકે સાવરકુંડલા એસ.ટી.ડેપોના કર્મચારીઓ ડ્રાઇવર, કંડકટર, હેલપરો અને વોચમેનો દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપો ની સંપૂર્ણ સફાઈ અભિયાન કરવામાં આવી હતી જેમાં ડેપોની તમામ બસો, પ્લૅટફૉર્મ, વર્કશોપ, ઓફિસો, પાણીનું પરબ, પૂછપરછ રૂમ, કન્ટ્રોલ રૂમ વગેરેની સંપૂર્ણ સફાઈ કરવામા આવી હતી તેમજ તમામ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા ના શપથ ગ્રહણ કર્યા હતા આતકે સાવરકુંડલા એસ.ટી.ડેપો મેનેજર વિમલભાઈ નથવાણી, ટ્રાફિક ઇન્સ્પેકટર પુનીતભાઈ જોષી, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા, માર્કેટિંગ યાર્ડ ચેરમેન દીપકભાઈ માલાનિ તેમજ શહેર ભાજપ, તાલુકા ભાજપ, પાલિકા સદસ્યો વગેરે અગ્રણીઓ સફાઈ અભિયાન માં ઉપસ્થિત રહી સ્વચ્છતા માટે શપથ લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/