fbpx
ભાવનગર

ભાવનગર : રોજગારવાચ્છું માટે રાજ્યવ્યાપી જોબફેરનું આયોજન

મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ભાવનગર અને યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગરનાં સંયુક્ત ઉપક્ર્મે રોજગારવાચ્છું ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રની વિવિધ જગ્યાઓ માટે રાજ્યવ્યાપી જોબફેરનુંઆયોજન કરેલ છે. જેમાં ભાગ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ ફેસબુક પેજ “ મદદનીશ નિયામક રોજગાર કચેરી – ભાવનગર ”થવા “ Model Career Centre- Bhavnagar “ અથવા “ University Employment Bureau Bhavnagar ” માંથી કોઈપણ એક ફેસબુકપેજ પર જઈ તેમાં મુકવામાં આવેલ ગુગલ લિંક પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ ગુગલ લિંકમાં નોકરીદાતા, જગ્યા,શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગત ચકાસી તે અનુસાર ઉમેદવારોને રજીસ્ટ્રેશન કરવા મદદનીશ નિયામક(રોજગાર),ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/