fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર દ્વારા ૭૬ મી અનુભવ તાલીમ બાળ ઉછેર પોષક આહાર અગત્યતા વિશે ૨૦ તાલીમાર્થી બહેનો અવગત કર્યા

ભાવનગર  શિશુવિહાર બાલમંદિર સંચાલિત ૭૬ માં અનુભવ તાલીમ વર્ગનાં બહેનોને વર્ષ ૨૦૨૦ નાં સત્ર દરમ્યાન બાળ ઉછેરમાં પોષક આહારની અગત્યતા વિષયે ૨૦ તાલીમો આપવામાં આવી. શ્રી આરતીબેન બોરીચા દવારા અપાતી પ્રત્યક્ષ તાલીમ નું સંકલન શ્રી ઉષાબેન રાઠોડ દવારા થયું. આંબેડકર યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર દ્વારા માન્યતા પ્રાપ્ત અનુભવ તાલીમ વર્ગમાં છ માસ ની તાલીમ બાદ બહેનોને તત્કાલ મળતું વ્યવસાઇક કાર્ય પ્રવૃત્તિ ની ઉપયોગીતા અને સાતત્ય વ્યકત કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/