fbpx
ભાવનગર

ગારીયાધાર ચીફ ઓફિસર પુજારા અને ઈજનેર દેસાઈ લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતી એ સી બી

દામનગર પાલિકા ના તત્કાલીન ચીફ ઓફિસર  હાલ ગારીયાધાર પાલિકા ના ચીફઓફિસર ને એ.સી.બી. સફળ ટ્રેપ કેસ ફરીયાદીઃ- એક જાગૃત નાગરિક આરોપીઃ- (૧) પ્રતિક બકુલભાઈ દેસાઈ, ઉં.વ.૨૨, ધંધો.નોકરી,નગર પાલિકા એન્જિનિયર,(૧૧ માસ ના કરાર આધારીત) ગારિયાધાર નગરપાલિકા, રહે. સંજય ગાંધી સોસાયટી, બ્લોક નંબર-૨૯ ઢસા જંકશન, તા. લાઠી જિ. અમરેલી(૨) વર્ધીલાલ ડાયાલાલ પુજારા, ઉં.વ. ૬૦, ધંધો. નોકરી, ચીફ ઓફિસર, ગારિયાધાર નગરપાલિકા, વર્ગ- ૩  (૧૧ માસ ના કરાર આધારિત ) રહે. ગારિયાધાર, પાલીતાણા રોડ, મૂળ. રહે. ડીસા પાલનપુર હાઈવે રોડ, ગાયત્રી મંદિર સામે, ધર્ણીધર સોસાયટી, ડીસા જિ. પાલનપુરલાંચની માંગણીની રકમઃ-  રૂ. ૧૮,૦૦૦/-
લાંચ પેટે સ્વીકારેલ રકમઃ- રૂ. ૧૬,૦૦૦/-લાંચની રકમની રિકવરી :- રૂ. ૧૬,૦૦૦/-ટ્રેપ સ્થળઃ-ગારિયાધાર નગરપાલિકા ટ્રેપ તા.૩૦/૦૯/૨૦૨૧ ગુનાની ટૂંક વિગતઃ- આ કામના ફરીયાદીએ ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાકટર તરીકે સ્મશાન ની દિવાલ બનાવવાનું કામ રાખેલ, જે કામના બીલ મંજુર થયેલ હોય જે બીલ ની રકમ ના ચેક આપવા માટે આક્ષેપિત નંબર.૨ ના એ ફરિયાદી પાસે રૂ.૧૮,૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એ.સીબી.માં ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકા નું આયોજન કરતા  છટકા દરમ્યાન આક્ષેપિત નંબર ૧ ના એ  રૂ.૧૬,૦૦૦/- ની લાંચ ની માંગણી કરી પંચ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત ૧ ના એ લાંચની રકમ સ્વીકારી આક્ષેપિત ૨ ના ઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી એકબીજાને  મદદગારી કરી ગુન્હો કર્યા વિ. બાબત…નોંધ. એ.સી.બી. એ બંન્ને આરોપીઓને ડીટેઈન કરેલ છે ટ્રેપીંગ અધિકારીઃ- શ્રી ડી. કે. વાઘેલાપોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.બી. પોલીસ સ્ટેશન ભાવનગર સુપરવિઝન અધિકારીઃ-  શ્રી બી. એલ. દેસાઈ મદદનીશ નિયામક,જુનાગઢ એકમ, જુનાગઢ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/