fbpx
ભાવનગર

તળાજાના ભદ્રાવળ નં- કે.વ શાળામાં ત્રિવિધ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

આજરોજ તળાજા તાલુકાની શ્રી ભદ્રાવળ-1 કેન્દ્રવર્તી શાળામાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું શાળા કક્ષાએ શાનદાર ઉજવણી કરવામાં આવેલ..જેમાં

1. ગુરુજનોનું સન્માન …

2.સ્કૂલ ઓફ એક્સલન્સ નિમિત્તે વાલી મીટીંગ……..

3. તથા બાળકોને રાસ ગરબા ઉત્સવ………. એવા ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરેલ …આ કાર્યક્રમમાં એસએમસીના સભ્યો તથા ગ્રામજનોએ સૌપ્રથમ ગુરુજનોનું સન્માન અને શાળામાં ઇન્ટરશિપ માટે આવેલા ભાવી શિક્ષકો એવા તાલીમાર્થી ભાઈઓનું સન્માન તથા શાળા ને મદદ કરતાં શિક્ષિત બહેનોનું કાયમી સંભારણુ બની રહે તે માટે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા….. ત્યારબાદ વાલી મીટીંગ નિમિત્તે શિક્ષકો તથા આચાર્યના ભાવ પ્રતિભાવ તથા સ્કૂલ ઓફ એક્સલન્સ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું..જેમાં સૌથી મહત્વની બાબત સ્કૂલના નબળા બાળકોને વાલીઓ અને દાતાઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા…આવા બાળકોના શિક્ષણ સુધારવા માટે ગામના શિક્ષિત યુવાનોને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરેલ.. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તથા એસ.એમ.સી અને ગ્રામજનોનો ખૂબ જ સારો સહકાર મળ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/