fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાને સતત અન્યાય, ગુજરાતની ભાજપા સરકાર નું ભાવનગર જિલ્લા સાથે ઓરમાયું વર્તન


ભાવનગર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાંથી બાદબાકી કરી ભાવનગર જિલ્લાના ખેડૂતો સાથે ગુજરાત સરકારે અન્યાય કર્યો છે
ભાવનગર જિલ્લાના ખેડૂતોને કુદરતી આફત “તાઉતે” વાવાઝોડામાં ખૂબ મોટી નુકસાની સહન કર્યા બાદ સતત 40 થી 45 દિવસ વરસાદ નહિ પડતા ખેડૂતોએ કરેલ વાવણી નિષ્ફળ જતા બીજી વાર વાવણી કરવાની ફરજ પડી હતી


ત્યાર બાદ સતત વરસાદ પડતાં ખેડૂતો ને થોડી ઘણી ઉત્પાદનની આશા હતી તેની પર પાણી ફરી વળ્યું ઉપરથી રાજ્ય સરકાર દ્વારા જિલ્લાની બાદબાકી કરાતા ભાવનગર જિલ્લાના ખેડૂતોને સરકારે પડયા પર પાટુ મારી ખેડૂતોની દયનિય સ્થિતિની મજાક કરી છે ત્યારે મારી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારને વિન્નતી છે કે ભાવનગર જિલ્લાને પણ અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની વેદનાને વાચા આપે સાથે ભાવનગરના સરકારમાં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી આર.સી.મકવાણા ને પણ સરકારમાં રજુવાત કરી ખેડૂતોને થયેલ અન્યાય સામે સરકારમાં રજુવાત કરી પ્રજાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેની ફરજ નિભાવે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/