fbpx
ભાવનગર

ટ્રેન્ડ્ઝ, ભારતનું સૌથી વિશાળ ફેશન ડેસ્ટિનેશન, હવે પાલીતાણામાં પણ


ભાવનગર, 2021: રિલાયન્સ રિટેલની ભારતની સૌથી વિશાળ અને સૌથી વધુ ઝડપે વિકાસ પામતી એપરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન ટ્રેન્ડ્ઝના નવા સ્ટોરની ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં શરૂઆત કરવામાં આવી છે.
મેટ્રો શહેરોથી માંડીને મિનિ મેટ્રોસ અને ટિયર 1 અને 2 ટાઉન્સ અને તેનાથી પણ આગળ પોતાની પહોંચ વિસ્તારીને લાખો ભારતીય ગ્રાહકો સુધી પહોંચીને ટ્રેન્ડ્ઝે ભારતમાં ફેશનનું સાચા અર્થમાં લોકતાંત્રીકરણ કર્યું છે અને આજે તે ભારતનું સૌથી ફેવરિટ ફેશન શોપિંગ ડેસ્ટિનેશન બન્યું છે.


પાલીતાણા ખાતેનો ટ્રેન્ડ્સ સ્ટોર આધુનિક દેખાવ સાથે એવું વાતાવરણ પૂરું પાડે છે કે તેમાં સારી ગુણવત્તા અને ફેશન એસેસરીઝની આકર્ષક શ્રેણી મળી રહે છે, જે આ પ્રદેશના ગ્રાહકોને અનુરૂપ છે અને અહીં કિંમતો પણ પરવડે તેવી છે.


આ 6300 ચોરસ ફૂટનો સ્ટોર, જે પાલીતાણા નગરનો પ્રથમ સ્ટોર છે, તેના ગ્રાહકો માટે ઉત્તમ પ્રાસંગિક ફેશન અને અદ્દભૂત કિંમતો ઉપરાંત ખાસ ઉદઘાટન ઓફર્સ પણ લઈને આવ્યું છે: રૂ. 3499ની ખરીદી કરવાથી રૂ.199ની આકર્ષક ભેટ મળશે અને એટલું જ નહીં પરંતુ રૂ.2999ની ખરીદી કરવા બદલ રૂ.3000ની કિંમતની કૂપન પણ મળશે.


તો શ્રેષ્ઠ ફેશન શોપિંગનો અનુભવ કરવા માટે પાલીતાણાના નવા ટ્રેન્ડ્ઝ સ્ટોર પર પહોંચી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/