fbpx
ભાવનગર

ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારીએ પોતાનો ધગશ અને પરિશ્રમ સીંચી બર્ફીલી રમતોમાં આગવી નામના મેળવી

ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ,અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારીએ પોતાનો ધગશ અને પરિશ્રમ સીંચી બર્ફીલી રમતોમાં આગવી નામના મેળવી નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે નૂતન કેડી કંડારી સ્લાલોમ તથા જાઈન્ટ સ્લાલોમ જેવી સ્પર્ધાઓમાં આગવી નામના બનાવી સામાન્ય રીતે આપણે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ. પરંતુ અમુક રમતો બરફની ચાદર ઓઢેલી જમીન પર પણ રમતી હોય છે. જેના વિશે આપણને બહુ જાણકારી હોતી નથી અથવા તો આપણને તેના વિશે બહુ ખ્યાલ હોતો નથી.વળી, આવી રમતો જ્યાં બરફ વર્ષા થતી નથી ત્યાં રમવી પણ અશક્ય હોય છે. મોટાભાગે યુરોપિયન દેશો કે જ્યાં વધુ બરફ વર્ષા થાય છે. ત્યાં આ પ્રકારની રમતો બહુ સામાન્ય છે અને મોટાપાયે રમાતી હોય છે. અત્યારે ચીનમાં વિન્ટર ઓલમ્પિક ચાલી રહ્યો છે અને તેમાં વિવિધ દેશના સ્પર્ધકો બરફ પર રમાતી રમતો રમીને પોતાનું કૌવત ઝળકાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/