fbpx
ભાવનગર

શાહ ગુલાબચંદ ઝવેરચંદ ભદ્રાવળ 1 કેન્દ્રવર્તી શાળા (તા.તળાજા)માં દાતાશ્રીઓનું સ

શાહ ગુલાબચંદ ઝવેરચંદ ભદ્રાવળ 1 કેન્દ્રવર્તી શાળા (તા.તળાજા)માં દાતાશ્રીઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી…. મૂળ ભદ્રાવળના હાલ મુંબઈ નિવાસી પરમાણંદ ભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા વર્ષોથી શિક્ષણ પાછળ દાન આપતા રહ્યા છે. તેમાં પોતાનું વતન કેમ બાકી રહે!!! આ વિચાર સાથે શાળા પરિવાર, SMC, સરપંચશ્રી ( પંચાયત બોડી) અને વડીલોએ સંપર્ક કરી શાળા પ્રત્યે પ્રેરણા આપી.. તેમણે( દાતાશ્રી) શાળાના વિકાસમાં તત્પરતા દાખવી… સમગ્ર ગામ લોકોએ ઉમળકાભેર ભવ્ય સામૈયું અને સ્વાગત કર્યું. ડીજેના તાલ સાથે સમગ્ર ગામ ની પરિક્રમા કરીને શાળાના પટાંગણમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયોોહતો, જેમાં બાળકોને લોકભારતી સણોસરા ના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ કૃતિઓની તૈયારી કરાવી…જેમાં ગામનો ભવ્ય લોક સહયોગ અને દાનની સરવાણી ફૂટી.. દાતાઓએ પણ પણ મન મૂકીને દાન આપ્યું. શાળા માટે એક ભવ્ય હોલની પણ જાહેરાત કરવામાં આવી અને ખૂટતી સુવિધા પૂરી પાડવાની બાંહેધારી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/