fbpx
ભાવનગર

સરકારી ઉ.મા. શાળા હાથબ દ્વારા દરિયા પટ્ટની સફાય હાથ ધરાઇ

સરકારી ઉ.મા  શાળા -હાથબના  વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દરિયા તટ માં  પ્લાસ્ટિકનો કચરો વિણી ને દરીયાઇ પ્રદુષણને બને તેટલું અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.હાથબમાં દર વર્ષે આ રીતે વિદ્યાર્થીઓ સાથે આ દરિયા તટને સ્વચ્છ કરવામાં આવે છે. આ સફાય કાર્ય સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ એ સાથે મળી સુંદર રીતે કર્યું હતું. હાથબ શાળાના આ પર્યાવરણ સ્વચ્છ અભિયાનને ડી.ઇ.ઓ. શ્રી વ્યાસસાહેબ શુભેચ્છા આપી વધાવ્યું હતું, ને બીજી શાળા પણ આ કાર્ય માંથી  પ્રેરાણા લઈ પર્યાવરણ ની સ્વચ્છતા જાયગૃતિ લાવે એવું કહ્યું છે.સમગ્ર અભિયાનને સફળ બનાવા પ્રિન્સીપાલ કૃણાલભાઈ ભટ્ટી,તથા ડી.એમ.સરવૈયા,  વંદના ગોસ્વામી,મિલેશભાઈ,,નેહાબેન અંધારિયા, શાહનવાઝબેન,જાગૃતિબેને  જેહમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/